સ્ત્રી સંઘર્ષ...ભાગ 32 33

  • 4.3k
  • 1
  • 1.8k

સાથે ભોજન કર્યા પછી હર્ષ અને રૂચા ભગવાનના આશીર્વાદ માટે ગામના મંદિરે ગયા બંને જણા આજે ખૂબ જ ખુશ હતા એકબીજા પ્રત્યે ને પ્રેમનો અહેસાસ થયા પછી બંને એ હજી એકબીજાને પ્રેમનો ઇઝહાર કર્યો ન હતો પરંતુ બંનેના મૌન પછી પણ તેઓ આ પ્રેમની લડાઇ જીતી ચૂક્યા હતા અને આ સાથે માતા અને પિતાના આશીર્વાદ પણ મળી ચુક્યા હતા જોકે હર્ષના ઘરે તેના માતા-પિતાને આ વાતની જાણ ન હતી પરંતુ હર્ષની પસંદ ઉપર બંનેને વિશ્વાસ પણ હતો કારણ કે તે માતા અને પિતા ની પરવાનગી લઈને જ રુચા માટે સુહાપુર આવયો હતો. બળબળતા બપોર અન અસહ્ય ગરમીના વચ્ચે