સ્ત્રી સંઘર્ષ...ભાગ 31

  • 4k
  • 1
  • 1.7k

ગામડાની કાચી સડક પર બંને જણા આજે પ્રથમ વખત કેટલા એ મહિના પછી સાથે હતા એક જ ગામમાં રહેવા છતાં બંનેએ રાજીવના વિચારોને માન આપ્યું હતું બંનેને એકબીજા ને મળવાની તો ખૂબ જ ઇચ્છા થતી યાદ પણ ઘણી આવતી પરંતુ હર્ષ અને રૂચા બંને એક બીજાના પ્રેમ માટે ઇંતેજાર કરી રહ્યા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમના પિતા અને પરિવાર પણ તેમના પ્રેમ પ્રત્યેની સાચી લાગણી ને સમજે બંનેએ તેમની સાથે કંઇક ખોટું કર્યું નથી કે પોતાની મર્યાદા ઓળંગી નથી તે સાબિત થઈ જાય પાંચ મિનિટના અંતર પછી હર્ષ રેખાના અને રાજીવના ઘરમાં દાખલ થયો એક સરકારી કોટેજ વર્ષોથી આ