અંશ - 2

  • 4.2k
  • 1
  • 2.2k

(અગાઉ આપડે જોયું કે એક મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી કામિની ના લગ્ન એક પૈસાદાર ઘર ના દીકરા સાથે થાય છે.શરૂઆત માં સારા લાગતા સંબંધો ધીમે ધીમે તેના અસલી ચેહરા બતાવે છે.તો હવે જોઈએ કેવી હશે કામિની ની આગવી સફર...) "ઈશાવશ્યમ"એટલે શહેર ના પોશ એરિયા માં આવેલ એક આલીશાન હવેલી.જી હા એ હવેલી જ્યાં ઈશ્વર નો વાસ તો મને દેખાયો જ નહીં.ઈશ્વર ના નામે ફક્ત નગદ નારાયણ અને લક્ષ્મી ની જ પૂજા થતી.એક વિશાળ અને ઉંચા દરવાજા માં અંદર આવતા એક મોટું ફળિયું અને સામે જ ગોળ કમાન ધરાવતો મોટો દીવાનખંડ અને તેમાં રાખેલા પૂર્વજો ના મોટા મોટા ફોટા.એક તરફ