મોહન અને મેમુ

(15)
  • 6.1k
  • 2
  • 1.7k

મોહન અને મેમુ આ એક હસતાં રમતા ગુજરાતી પરિવારની વાત છે . આ પરિવાર એટલે ચોક્સી પરિવાર . ચોક્સી પરિવારના મોભી એટલે શંકરદાસ એમના પત્ની જીવીબા . મોટો વ્યાપાર અને એકદમ સધ્ધર પરિવાર હવે શંકરદાસ શેઠ રીટાયર થયા હતા . વ્યાપાર મોહન જ સંભાળતો . મોહનની પાંત્રીસેક વરસની ઉંમર અને એની પત્નીનું નામ ઝંખના . આ પરિવાર ખૂબ સુખ રૂપે રહેતો હતો પરંતુ ઓચિંતા એક એવી ઘટના બની કે બધું જ બદલાઈ ગયું . આ પરિવારનું જીવન ડહોળાઈ ગયું . ઘટના કંઈ એમ થઈ કે મોહન સહકુટુંબ મુંબઈ ફરવા ગયો . ચાર