અંશ - 1

  • 5.9k
  • 3k

પ્રિય વાચકમિત્રો, એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું. આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની