આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-69

(105)
  • 6.5k
  • 3
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-69 રાજ એનાં મંમી પપ્પા સાથે મોલમાં જઇને પાછો પણ આવી ગયો હતો એનાં હાથમાં એક મોટી પ્લાસ્ટીકની બેગ હતી એણે ફલેટમાં અંદર આવતાંજ મીશા આંટી તાન્યા અને વિરાટને ખડખડાટ હસતાં જોઇને એની ઉદાસી થોડી દૂર થઇ ગઇ અને એણે અધકચરાં શબ્દો જે કાને સાંભળ્યા હતાં એ બોલ્યો કોની ખીચડી રંધાઇ ગઇ ? મીશા આંટી હસતાં હસતાં બોલ્યાં અરે આ છોકરાઓની ક્યારનાં ચોખા કેટલા કાઢવા અને પુલાવ શીખવતાં શીખવતાં એ લોકોએ ખીચડી રાંધી લીધી. રાજે કહ્યું હાંશ ચલો કોઇકની તો ખીચડી રંધાઇ ગઇ પણ આ હસવાનાં બધા ડાયલોગ ખબર નહીં કેમ નયચનાબેન અને પ્રબોધભાઇને પચ્યા નહીં. એમણે કહ્યું