પ્રેમ - નફરત - ૮

(41)
  • 7.9k
  • 1
  • 5.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ આરવને થયું કે તેની શંકા સાચી પડી રહી છે. રચના આવી ત્યારે 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે જ ગઇ હતી અને જતાં પણ તેણે ત્યાં મુલાકાત લીધી છે. એની આંખો પરથી અભિપ્રાય બાંધી રહ્યો હતો પણ એના દિલમાં શું ચાલતું હશે એ જાણવું મુશ્કેલ છે. આરવ નકુલને કહીને ફોન કાપવા જતો હતો ત્યારે એણે નકુલનું 'હલો...હલો...' સાંભળ્યું અને અટકી ગયો:'હા બોલ નકુલ...''હું પાછો નહીં આવું...સર, હવે હું પૂરી તપાસ કરીને જ આવીશ. અધૂરી તપાસથી તમને ખોટી માહિતી મળે અને એ કારણે મારાથી એને અન્યાય થયો ગણાય.' નકુલ પોતાના કામમાં ચોક્કસ રહેતો હતો.આરવને એ