અંત સુધી સાથ?

  • 3k
  • 1k

અંત સુધી સાથ? શ્યામ સામે આજે એકદમ શાંત રહેતી દિવ્યાએ સવાલો વરસાવી મૂક્યા હતા. જ્યારે તમને દિલથી જેમ ઈચ્છા હોય એમ રહી ના શકો તો શું કરવાનું? કોઈપણ સંબંધને દિલથી નિભાવવાની કોશિશ ક્યાં સુધી કરવી જોઈએ? શું દરેક ગુસ્સાનો જવાબ શાંતિ થી જ આપવો, ક્યારેક પોતાની જાતને પણ ગુસ્સો ના આવી શકે? શ્યામ આ સવાલો થતાની સાથે જ અતીતમાં પહોંચી ગયો. આવા જ સવાલો શ્યામની એકદમ ખાસ સખી કે જે શ્યામને જીવનના અંત સુધી સાથ આપવાની હતી એણે પૂછ્યા હતા. હા... શ્યામની મિત્ર અંજલિએ તેના અને અનુજના સંબંધને લઈને આવા જ સવાલો શ્યામને પૂછ્યા હતા. અને આ જ સવાલોના જવાબોએ અંજલિ