એક પૂનમની રાત - પ્રકરણ-61

(111)
  • 6.9k
  • 3
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ-61 સિધ્ધાર્થે કાર્તિક ભેરોસિંહ અને ભવાનસિંહ સામે ચાલ ચાલી અને બોલ્યો મારી કેબીનમાં કોઇ સુંદર છોકરી આવીને બેઠી છે એને જુબાની આપવી છે એવું કહી છે. નિવેદન લખાવવું છે એટલે પહેલાં રઘુનાથ બર્વેને આપણાં રાઇટરને બોલાવ અને એ છોકરીનું નામ સરનામુ અને શું નિવેદન લખવાનું ચે એ જાણી લો અને એ કહે છે દેવાંશને બોલાવો મારે એની હાજરીમાં જ લખાવવું છે. કાળુભા સિધ્ધાર્થ જે બોલી રહેલો એ શાંતિથી સાંભળી રહેલો એ થોડું સમજી રહેલો થોડુ એને ઉપરથી જતું હતું. સિધ્ધાર્થ સમજીને કાર્તિક, ભેરોસિહ અને ભવાનસિંહ સામે બોલી રહેલો. ભવાનસિહ અને કાર્તિકની નજરો મળી ભવાનસિહનાં ભવા અને આંખોની ભ્રમર