લવ બાઇટ્સ - પ્રકરણ-95

(127)
  • 6.2k
  • 5
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-95 સ્તવન આશા-મયુર-મીહીકા અહીં દેવસ્થાનમાં બધાંને જોઇને ખૂબ આર્શ્ચયમાં પડી ગયાં હતાં. સાથે સાથે સ્તુતિનાં માતાપિતા ભાઇને જોયાં સ્તવનનાં આષ્ચર્યનાં પારના રહ્યો બધાં ગર્ભગૃહમાં આવીને શાંતિથી બેસી ગયાં. પાછળ અઘોરીજીને આવતાં જોયાં. સ્તનવ-આશા કંઇ સમજી રહ્યાં નહોતાં. ત્યાં અઘોરીજી ભગવાન મહાદેવ મણિકર્ણેશ્વરજી ની મૂર્તિ પાસે આવ્યા. હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યાં. બધાં એમનાં પહાડી અવાજમાં સુંદર સ્તુતિ સાંભળી રહેલાં અને એ દરમ્યાન મહાદેવજીનાં ગર્ભગૃહમાં સ્તુતિનું પણ આગમન થયું સ્તવન આ બધું જોઇને ખૂબ નવાઇ પામી રહેલો. અઘોરીજીએ ભગવન મણિકર્ણેશ્વરજીને પ્રાર્થના કર્યા પછી સ્તવનને કહ્યું વત્સ તને અને તારી સાથેનાં અન્યને ખૂબ આષ્ચર્ય હશે કે અમે બધાં એમાંય હું અને