લવ બાઇટ્સ - પ્રકરણ-94

(127)
  • 6.2k
  • 3
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-94 મીહીકાને ચક્કર આવ્યાં હતાં અને મયુરનાં ખોળામાં માથુ રાખી સૂઇ રહી હતી. આશા મીહકાનાં માથે હાથ ફેરવી એને તબીયત અંગે પૂછી રહી હતી અને આશાની પીઠ મહાદેવજી તરફ હતી. સ્તવન મીહીકા તરફ જોઇ રહેલો અને મીહીકાએ એવું દ્રશ્ય જોયું અને એ ચીસપાડી ઉઠી અને આશાને એણે હાથ કરી મહાદેવજી તરફ બતાવ્યું. તો આશા અને સ્તવને એ તરફ જોયુ અને આશા મૂર્છાથી ઢળી પડી. એ દ્રશ્ય જોઇને સ્તવન સાષ્ટાંગ પ્રણામ કરી એણે.. મયુર અને મીહીકા હેબતાઇ ગયાં હતાં. મીહીકા અને મયુર આશાને ભાનમાં લાવવા પ્રયાસ કરી રહેલાં. આશાભાભી, આશાભાભી એમ મીહીકા રડતાં રડતાં બોલી રહી હતી. સ્તવને દંડવત પ્રણામ