મિડનાઈટ કોફી - 16 - સરપ્રાઈઝ

  • 2.6k
  • 1.3k

૨૫ દિવસ પછી સુરતપપ્પા : આ તું શું બોલી રહ્યો છે નિશાંત??નિશાંત : અમે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે.પપ્પા : તમને જરાક પણ અંદાજો છે કે આ વાત જો સમાજ સુધી પહોંચી તો રાધિકા વહુ ના પરિવાર પર શું વિતશે??પાસે પાસે ઉભા નિશાંત રાધિકા એક બીજા તરફ જુએ છે.મમ્મી : હા, બેટા.નિશાંત : રાધિકા ડાઇવોર્સ પછી પણ અહીં જ રહેશે.સાંભળી રાધિકા એક્દમ ચોંકી ઉઠે છે.રાધિકા : આ શું નિશાંત??મમ્મી : નિશાંત, તને કઈ ભાન છે??પપ્પા : આ તને શું સુજી રહ્યુ છે??રાધિકા : હું....નિશાંત ઇશારાથી રાધિકા ને શાંત રહેવાનું કહે છે.નિશાંત : હું બધુ જાણું છું....ત્યા જ બધાના કાને