મને ગમતો સાથી - 13 - સરપ્રાઈઝ

  • 3.1k
  • 1.6k

યશ : તે ના કહી છે તો પણ એ કાલે તો આવશે જ.પપ્પા : આવવા દો.હું જવાબ આપી દઈશ તેને દીકરા.તું કોઈ ફિકર ના કર.યશ : તેમને ઘરની અંદર પણ નહી આવવા દઈએ.કોયલ : શાંત.તે યશ ના પગ પર હાથ મૂકતા કહે છે.પપ્પા : જે થવાનું હતુ એ થઈ ગયુ.મમ્મી : હવે એ બધી વાત છોડો.કોયલ કેટલા વખતે આવી છે અને....યશ : આ વખતે તો તેને પાછી જવા જ નથી દેવાની.ધારા : અચ્છા.યશ : બહુ રાહ જોવડાવે તું તો યાર.કોયલ અને ધારા હલકું હસે છે.પાયલ : એણે પણ તો રાહ જોઈ છે 3 વર્ષ.આ કઈ સહેલું હતુ??યશ : સહેલા અઘરા