તલાશ - 36

(70)
  • 5.6k
  • 3
  • 3.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 'જો બેટી હું કઈ ખેલ કરવાની પોઝિશન માં હોત તો તું આવી ત્યારે કર્યો હોત" ધીમેથી ગુલાબચંદે કહ્યું અને ઉમેર્યું. "ધંધો તો કરવો જ પડે ને. તું જ જુવે છે કેટલા ખર્ચ થઈ રહ્યા છે." "ઠીક છે. પણ તમે હમણાં મારી સાથે ટાઉનહોલ પર આવશો અને મારો પરિચય પ્રેક્ષકોને કરાવો પછી તમે 5-10 વાગ્યે નીકળી જજો. ચાચી આખા પ્રોગ્રામ દરમિયાન પહેલો રો માં જ બેસી રહેશે. અને 6-45 વાગ્યે હું 'મોરની બાગામાં' વાળો ડાન્સ કરીશ એ પહેલા તમે ચાચી ની બાજુમાં બેઠેલા હોવા જોઈએ. અને મારો