પુનર્જન્મ - 48

(42)
  • 5.6k
  • 5
  • 2.6k

વાચક મિત્રો ઘણી વાર્તા અને ધારાવાહિક લખ્યા. ધારાવાહિકના ઘણા હપ્તા લખ્યા. પણ આ વખતે પુનર્જન્મ 48, 49, 50 ખૂબ જ કષ્ટદાયક રહ્યા. લખતા સમયે હદયમાં એક વ્યથા જન્મતી હતી. ક્યારેક આંખ ધુંધળી થઈ જતી હતી. શાંતિ અને પ્રેમનો કોઈ વિકલ્પ નથી. આ એક સંદેશ જ મારી કથાનું હાર્દ હોય છે. છતાં આ ત્રણ પ્રકરણમાં કોઈ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરજો. કેમકે ફરી ફરી વાંચી એને સુધારવાની મારી ક્ષમતા નથી. કેમકે મારા કેટલાક પાત્રો મારા દિલમાં સર્જાય છે. અને એમને વેદનામાં જોવું સહજ નથી... આભાર... જય શ્રીકૃષ્ણ*** *** *** *** *** *** ***