નારી શક્તિ- પ્રકરણ 11( ઈન્દ્રાણી ભાગ 3)[ હેલ્લો વાચક મિત્રો ! નમસ્કાર , આ એપિસોડમાં નારી શક્તિ પ્રકરણ 11 માં ઈન્દ્રાણી ભાગ -3, હું આપની સમક્ષ સહર્ષ રજુ કરું છું. ઈન્દ્રાણી પ્રાચીનકાળમાં નહીં કે માત્ર કવયિત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરે છે પરંતુ એક આદર્શ પત્ની આદર્શ માતા અને આદર્શ સમાજની રચનામાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે, જે અહીં તેની કહાની દ્વારા પ્રગટ થાય છે, તેના વ્યક્તિત્વનો નિખાર જોવા મળે છે. સમાજ ઘડતરમાં નારીનું શું યોગદાન છે તે પણ અહીં ચરિતાર્થ થાય છે. તો જરૂરથી વાંચશો અને આપનો પ્રતિભાવ આપશો. આપના સૂચનો આવકાર્ય છે.આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર .....]ઋગ્વેદમાં ઈન્દ્રાણી