આ જનમની પેલે પાર - ૮

(42)
  • 5.5k
  • 2
  • 3.2k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૮'દિયાન તું આ શું કહે છે? એક તરફ આપણે એમનાથી છૂટકારો મેળવવાનું વિચારી રહ્યા છે ત્યારે બીજી તરફ તું સામે ચાલીને મળવાની વાત કેમ કરી રહ્યો છે?' હેવાલીએ નવાઇથી પૂછયું.'એ વાત સાચી છે કે આપણે એમનાથી છૂટકારો મેળવવો છે. પણ કંઇ જાણ્યા વગર એનો ઉપાય મળશે નહીં. મારું માનવું છે કે આપણે એમની પાસે પૂર્વ જન્મની સાબિતીઓ મેળવવી જોઇએ અને એની સત્યતાની ચકાસણી કરવી જોઇએ. જો એમની વાત સાચી હોય તો આગળ એ પછીનો વિચાર કરીશું. અત્યાર સુધીનો આપણો જ નહીં સૌ કોઇનો અનુભવ છે કે એક વખત સપનામાં આપણે જે કંઇ જોઇએ છીએ એ ફરી