ધૂપ-છાઁવ - 43

(30)
  • 5.3k
  • 3
  • 3.3k

ઈશાનના સેલફોનમાં રીંગ વાગે છે એટલે અપેક્ષા ફોન ઉપાડે છે. ફોન ઉપર ઈશાનની મોમ હોય છે જે ઈશાનને હોસ્પિટલમાં આવવા માટે પૂછે છે પરંતુ અપેક્ષા ચોવીસ કલાક ઈશાનની સેવામાં ખડેપગે ઉભી છે અને ઈશાન તેને અત્યારે પોતાનાથી જરા પણ દૂર કરવા ઈચ્છતો નથી તેથી ઈશાન મોમને હોસ્પિટલમાં ન આવવા જણાવે છે. અપેક્ષા ફોન લઈને ઈશાનની નજીક જાય છે એટલે ઈશાન તેને પોતાની વધુ નજીક ખેંચી લે છે અને કહે છે કે, તું અહીં આવ તો મારે તને એક વાત કહેવી છે. અપેક્ષા: હા, બોલ... ઈશાન તેને ગાલ ઉપર ચુંબન કરે છે અને આઈ લવ યુ માય ડિયર કહે છે. અપેક્ષા