લોસ્ટ - 50

(34)
  • 3.6k
  • 3
  • 1.6k

પ્રકરણ ૫૦ત્રિસ્તા અને માનસા મિષ્કાને રોકવા આવી પહોંચી, એજ સમયે મિષ્કાએ રાધિકાને મારવા ખંજર ઉગામ્યું અને દરવાજા સુધી પહોંચેલી રાવિકાએ માનસા, ત્રિસ્તા અને ખંજર લઈને ઉભેલી મિષ્કાને જોઈને એક ત્વરિત નિર્ણય લીધો.આ ત્રણેય ઘટનાઓ સમયની એકજ સેકન્ડમાં એકીસાથે બની ગઈ હતી, પોતાની પીઠ પાછળ આટલો બધો અવાજ શાનો છે એ જોવા રાધિકા પાછળ ફરી ત્યારે તેની સામે બનેલું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ."મિષ્કા..." માનસા દોડતી મિષ્કા પાસે આવી રહી હતી પણ ત્રિસ્તાએ તેને રોકી અને તેને લઈને તેં ગાયબ થઇ ગઈ.મિષ્કાને રાધિકા પર ખંજર ઉગામતાં જોઈને રાવિકા ખુબજ ડરી ગઈ હતી અને હડબડાટમાં તેણીએ તેની શક્તિઓથી મિષ્કાને રાધિકાથી દૂર