લોસ્ટ - 48

(34)
  • 4k
  • 3
  • 1.8k

પ્રકરણ ૪૮"આ કાંડ માનસા સિવાય કોઈ ન કરી શકે, તેણીએ જ કહ્યું હતું કે તેં આપણને બન્નેને છોડશે નઈ." રાધિકાએ ગુફામાં જે બન્યું હતું યાદ કર્યું."પણ જીયાનો શું વાંક આ બધામાં? એ જીયાને શુંકામ નુકસાન પહોંચાડશે?" રાવિકાએ દલીલ કરી."આપણે તેની બેનને મારી એટલે એ જીયાને નુકસાન પહોંચાડવા માંગતી હોય, આપણી સામે તો એ લડી શકે એમ નથી એટલે જ તેણીએ જીયાને ટાર્ગેટ બનાવી." રાધિકાએ ખભા ઉછાળ્યા અને ફરી બોલી,"તું જીવે છે એ ખુશખબરી બધાયને આપીએ એ પહેલાંજ આ મુસીબત આવી પડી, આપણી જિંદગી તો સર્કસ બની ગઈ છે.""સર્કસ હોય કે ગમે તેં, આપણા પરિવારને ક્યારેય નુકસાન નઈ પહોંચવા દઈએ." રાવિકાએ