લોસ્ટ - 47

(26)
  • 3.7k
  • 2
  • 1.7k

પ્રકરણ ૪૭માનસા, તું ઠીક છે?" ત્રિસ્તાને માનસાની ચિંતા થઇ રહી હતી."રાવિકા અને રાધિકાએ મારી બેનને ખતમ કરી નાખી, હવે એની બેનનો વારો. બેનને બદલે બેન." માનસાની આંખોમાં બદલાની આગ હતી."તું શાંત થઇ જા, આપણે માયાની મોતનો બદલો લઈશું. પણ ઉતાવળમાં નઈ, યોજના સાથે." ત્રિસ્તાએ આંખ મારી."એક વાત કે', તને કેમ ખબર પડી કે રાવિકા જીવે છે?" માનસાએ ત્રિસ્તા સામે જોયું."રાવિકાએ તેના જુઠા મૃત્યુની યોજના બનાવી ત્યારે હું તેના શરીરમાં જ હતી. પણ મારું ધ્યાન એ વાતમાં જ ગયું કે રાવિકા થોડા દિવસ અહીં નથી, તો હું કેરિનને મારો બનાવી લઉં." ત્રિસ્તા હસી."અને એવુ કરતાં મેં તને રોકી અને કેદ કરી