લવ બાઇટ્સ - પ્રકરણ-93

(120)
  • 6.8k
  • 4
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-93 નાસ્તો કરીને મર્ણિકર્ણેશ્વર મહાદેવ મંદિર જવા માટે ચારે જણાં નીકળ્યાં. આશાએ કહ્યું સ્તવન અહીં રસ્તો તો પૂછી લો ક્યાંથી જવાય ? એ પ્રમાણે ગાડી લઇ લેવાય. સ્તવને કહ્યું ગાડીમાં નથી જવાનું ત્યાં ગાડી નહીં જાય સાવ સાંકડી કેડી જેવો રસ્તો અહીંથી સીધોજ ત્યાં મંદિર તરફ જાય છે મેં જોયુ છે મને ખબર છે કેવી રીતે જવાય. આશા સ્તવન સામે આષ્ચર્યથી જોઇ રહી એણે કહ્યું તમને કેવી રીતે ખબર ? તમે તો અહીં પહેલીવાર આવ્યા છો તમે અહીં પહેલાં આવી ગયાં છો ? સ્તવન થોડીવાર ચૂપ રહ્યો. આશાની સામે જોવા લાગ્યો. સ્તવને કહ્યું હાં મારાં સ્વપ્નમાં કાલે આજ રસ્તો