આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-67

(111)
  • 5.9k
  • 2
  • 3.8k

આઇ હેટ યુપ્રકરણ-67 રાજની મંમી રાજને નંદીની અંગે કહી રહી હતી કે એનો કોઇ સંપર્ક નથી એનો ફોન કાયમ બંધજ આવે છે. વળી એમ કહ્યું તું અહીં રહે છે એનાં કરતાં ગૌરાંગ અંકલ સાથે રહેતો હોય તો ? રાજે મંમીની સામે જોયું અને એની આંખો જાણે તણખા કરી રહી હતી. ગૌરાંગ અંકલ અને મીશા આંટીની હાજરીમાં મંમી બોલી એટલે ગમ ખાઇ ગયો પણ એની આંખેએ મંમીને બધો જવાબ આપી દીધો. રાજના પપ્પા માં દીકરાની વાતો ધ્યાનથી સાંભળી રહેલાં અને તેઓ પણ વિચારમાં પડી ગયાં હતાં મનોમન કંઇક વિચારતાં હોય નક્કી કરતાં હોય એવાં ચહેરાંનાં ભાવ હતાં. ત્યાં તાન્યા અને વિરાટ