ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-39

(64)
  • 4.5k
  • 3
  • 2.1k

(કિઆરા રિસાયેલી છે એલ્વિસથી.હવે એલ્વિસ મનાવવાનો છે કિઆરાને.કિઆરા કોલેજમાં આવીને આયાન સાથે અધુરો પ્રોજેક્ટ પૂરો કરી રહી હતી.ત્યાં જ એન્ટ્રી થઇ ડેશિંગ સુપરસ્ટારની પણ આ શું તેણે તો અવગણી દીધી પોતાના હ્રદયની રાણીને.શું ચાલે છે એલ્વિસના મગજમાં?ચલો જાણીએ) એલ્વિસ અને વિન્સેન્ટ તેમની ગાડીમાં બેસીને ત્યાંથી જતાં રહ્યા. "આ શું કરવા આવ્યાં હતાં?"અર્ચિતે પુછ્યું. "મને લાગ્યું કે તે કિઆરાને મનાવવા આવ્યાં હશે પણ તેમણે તો કિઆરા સામે જોયું પણ નહીં."અહાનાએ કહ્યું. "કિઆરા,એલ્વિસ સર માત્ર તારું ધ્યાન ભટકાવવા આવ્યાં હતાં.તે તને જાણીજોઈને અવગણતા હતાં જેથી તું બેચેન થાય અને તેમની સાથે જઈને સામેથી વાત કરે.જો તું ખરેખર માનતી હોય કે અકીરાને માફ