ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૩

  • 3.1k
  • 2
  • 1.6k

કાવ્યા નું સપનું સાકાર થઈ ગયું હતું. લાંબી મહેનત અને સંઘર્ષ કર્યા પછી તેને સફળતા પ્રાપ્ત થઈ હતી. જીન હજુ કાવ્યા ની સામે ઊભો હતો અને જ્યાં સુધી કાવ્યા અહી થી જવાની પરવાનગી ન આપે ત્યા સુધી તે ત્યાંથી હટવાનો ન હતો. જીને કાવ્યા ને કહ્યું. કાવ્યા હું તારો ગુલામ છું. હજુ તારે કોઈ શક્તિ કે વસ્તુ ની જરૂર છે.? કાવ્યા સમજી ગઈ કે જીન અહી થી જવા માંગે છે. જીન ને કાવ્યા એ કહ્યું.. જીન હવે તું આઝાદ છે પણ હું તને ચિરાગ ની અંદર જવાનું નહિ કહું પણ જ્યારે મને તારી જરૂર હશે ત્યારે મારા એક આહવાન થી હાજર