પ્રત્યંચા - 14

  • 2.7k
  • 2
  • 1.3k

ખુશીઓએ જાણે મારૂં સરનામું શોધ્યું હોય એમ લાગતું હતુ. રાત તમારા પડખામા અને દિવસ તમારા વિચારોમા ક્યારે જતા રહેતા હતા ખબર જ ના પડી. સવારે ઉઠી સાથે ગરમ ગરમ કોફી અને નાસ્તો ખાવાની એ મજા આજે પણ મને યાદ છે. હું ખુશ હતી. રૂપિયાની કમી તો તમારી પાસે હતી નહી. પણ તમારી હોસ્પિટલ પ્રત્યેની લગન, અને પેશન્ટ પ્રત્યેનો લગાવ તમને એક અલગ જ મુકામ પર બેસાડી દીધા હતા. બપોરે તમારી સાથે લંચ કરવા માટે જોવાતી રાહ આજે પણ યાદ છે. ક્યારેક તમે ના આવ્યા હોય તો એમનેમ બપોરે સુતા