કૃપા - 26

  • 3.5k
  • 1
  • 1.5k

(કૃપા ની મહેમાનગતિ થી અને પોતાના પ્રત્યે ની સંભાળ જોઈ ને ગનીભાઈ એ તેની સાથે સગાઈ કરવાનું નક્કી જ કરી નાખ્યું.અને પોતાના ખાસ એવા શંભુ ને કૃપા ને ત્યાં શુભ પ્રસંગે પહેરવાની સાડી અને ઘરેણાં સાથે મોકલ્યો. હવે આગળ....) કૃપા એ ફક્ત માથું હકાર મા ધુણાવ્યું.પછી શંભુ અને પેલો માણસ ત્યાંથી નીકળી ગયા.કાનો રૂમ માં છુપાઈ ને આ બધું જોતો હતો.તે બહાર આવ્યો અને આંખ ના ઈશારા થી કૃપા ને આ બધું શુ છે એવું પૂછ્યું.કૃપા એ પણ અત્યારે ચૂપ રહેવાનો ઈશારો કરી તેને પોતાના રૂમ તરફ આવવાનું કહ્યું. કૃપા તેના રૂમ તરફ આગળ વધી કાનો પણ તેને