પ્રાયશ્ચિત - 37

(101)
  • 9.9k
  • 1
  • 8.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 37વાતો કરતાં કરતાં ક્યારે ચાર વાગી ગયા તે ખબર પણ ના પડી. ચા નો ટાઈમ થઈ ગયો હતો એટલે જાનકી અને શિવાની ઊભાં થઈ રસોડામાં ગયાં. રસોડામાં જઈને જોયું તો ચંપાબેને રસોડું એકદમ ક્લીન કરેલું હતું અને બધાં જ વાસણો વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. સુરત કરતાં જામનગરમાં માણસો દિલ દઈને કામ કરતાં હતાં. ચા તૈયાર થઈ ગઈ એટલે બધાં ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. કપ રકાબીનો સેટ કેતને વસાવી રાખ્યો હતો એ અત્યારે કામ આવ્યો. " પપ્પા આપણી પાસે અત્યારે ટાઈમ છે તો મારો બંગલો જોવા જઈએ. કારણ કે કાલે અને પરમ દિવસે આપણને ટાઈમ નહિ મળે. તમે પ્રતાપ અંકલ