ડ્રીમ ગર્લ - 38

(23)
  • 3.3k
  • 5
  • 1.7k

ડ્રીમ ગર્લ 38 માથું સખ્ત ફાટતું હતું . હજુ ઉજાગરાની અને નિર્ણયો લેવામાં પડેલી તકલીફની અસર હતી. જિગર ઉભો થયો અને બ્રશ કરી કોફી અને સેન્ડવીચ બનાવી અને સોફામાં બેઠો. સૌથી પહેલાં એણે વિશિતાની ગાડી માટે ડિઝાઇન કરેલા ફોટોગ્રાફ હેમંતને મોકલી આપ્યા. અને પછી નિલુને કોલ કરી અમીને લઈને આવવાનું કહ્યું. ગઈ કાલના પ્રિયાના ત્રણ મિસકોલ હતા. જિગરે પ્રિયાને કોલ કર્યો. " ગુડ મોર્નિંગ. " " કોઈ ગુડ મોર્નિંગ નથી કરવું. મારે તારી કોઈ જરૂર નથી, હવે આવતો નહિ. હું મારું ફોડી લઈશ. "