દરેક જીવ એકબીજા સાથે ચોક્કસ સિન્ક્રોનાઈઝેશનથી જોડાયેલા હોવા જોઈએ...

  • 4.6k
  • 1
  • 1.4k

"દરેક જીવ એકબીજા સાથે ચોક્કસ સિન્ક્રોનાઈઝેશનથી જોડાયેલ હોવાં જોઈએ"...️️ આ દુનિયામાં દરેક સજીવ, નિર્જીવ વસ્તુઓ સંદર્ભે દુનિયામાં લય અને તાલ મળતાં ન હોત તો, પક્ષીઓનો કલબલાટ મધુર સંગીત લાગત ખરું...!! ઝરણાનો ખડખડ અવાજ સાંભળવો આહલાદક લાગત ખરો..!! ઘડિયાળ નો કટકટ અવાજ હોય કે રાસની રમઝટ કે વરસાદના ટીપાનો અવાજ બધામાં સંગીતની એવી સુરાવલીઓ છે કે જે મનને ટાઢક આપે છે. એવી જ રીતે જે જીવંત છે, તેવાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ જોડે કોઈ ને કોઈ સંદર્ભે જોડાયેલ છે. કેટલીક વાર એવું બને છે કે આપણાં શબ્દબાણથી કે વર્તન