અયાના - (ભાગ 14)

(19)
  • 4.3k
  • 2.1k

સમીરા ના મોઢે રૂદ્ર અને દેવ્યાની સાંભળતા જ દેવ્યાની શરમાઈ ગઇ... ક્રિશય ની નજર તરત વિશ્વમ તરફ આવી...અને વિશ્વમ ના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હતી...વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલવા લાગ્યો..."આને શું થયું..." વિશ્વમ ને આ રીતે જોઇને દેવ્યાની બોલી ઉઠી..."એને કામ છે...હું પણ નીકળું ...તમે તમારી વાત ચાલુ રાખો..." ક્રિશય બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો...ત્રણેય પાછળ ફરીને બંને હીરા ને જતા જોઈ રહી... વિશ્વમ સિવાય બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયા...ડો. પટેલે સૂચના આપી દીધી હતી કે બે દિવસ પછી મનોવિજ્ઞાન ફિલ્ડ ના ઇન્ટર્નશિપ કરતા સ્ટુડન્ટ્સ ને કેમ્પ માં લઇ જવાના હતા...જેની સાથે બધી ફિલ્ડ માંથી બે બે