મિડનાઈટ કોફી - 14 - ક્રિકેટ મેચ

  • 2.6k
  • 1.3k

નિશાંત આળસ ખાતા ખાતા બેઠો થાય છે.નિશાંત : સરસ ઉંઘ આવી ગઈ.તે બારી ની બહાર સુરજ ની રોશનીમાં ઝગમગતા ગામને જોવા લાગે છે.ગામમાં આજે થોડી ચેહેલ - પેહેલ વધારે હોય છે.નાની બાળકી થી લઈને યુવા કન્યાઓ બધી નવા કપડા પહેરી સજી ધજી ને ફરી હોય છે.કેટલી છોકરીઓ એ હાથમાં મહેંદી મુકાવી હોય છે.નિશાંત : ફક્ત છોકરીઓ જ તૈયાર થયેલી દેખાય છે.આજે શું છે??તે વિચારવા લાગે છે.* * * * નિશાંત તૈયાર થઈ નીચે આવે છે અને જોઈ છે રાધિકા દાદી ના હાથમાં મહેંદી મૂકી રહી છે.દાદી : અરે....વાહ!!તને તો બહુ સુંદર મહેંદી મુકતા આવડે છે.દાદી ખુશ થાય છે.રાધિકા હલકું મુસ્કાય છે.નિશાંત