મિડનાઈટ કોફી - 13 - એનું હાસ્ય....

  • 3k
  • 1.4k

નિશાંત : ઘર ની યાદ આવી રહી છે??નિશાંત તેની બાજુમાં આવી ઉભો રહે છે. રાધિકા : હંમ.રાધિકા ક્યારની બસ રૂમની બારીમાંથી બહાર જોઈ રહી હોય છે.નિશાંત : આજે આપણો અહીં ત્રીજો દિવસ છે.આજે તું કહે તે કરીએ.રાધિકા : હંમ.તે નિશાંત સામે જોયા વિના ફરી એ જ જવાબ આપે છે.નિશાંત : ભૂખ લાગી છે??રાધિકા : હંમ.નિશાંત તેના વર્તન ની બરાબર નોંધ લે છે.નિશાંત : ગીત ગાવું છે??રાધિકા : હંમ.નિશાંત : રાધિકા....તે રાધિકા ના ખભા પર હાથ મૂકી તેને જરા હલાવે છે.રાધિકા તરત નિશાંત તરફ જુએ છે.રાધિકા : બોલો....નિશાંત : કઈ નહી.રાધિકા : કઈ જોઈએ છે તમારે??નિશાંત : તું બારી ની બહાર શું