The Priest - ભાગ ૩

  • 3.2k
  • 1.7k

રાત્રે ત્રણ વાગ્યાનો સમય હતો , આખા દિવસના કામ પછી થાકેલા રાઘવકુમાર ઘરે પહોંચી બેડ પર આડા પડ્યા હતા અને તરત એને ઊંઘ આવી ગઈ. હજી આંખોના ભારે થઈ ગયેલા પોપડા હજી માંડ મિચાયા હતા ત્યાં રાઘવકુમારનો ફોન ગાજયો " ટ્રીન...ટ્રીન.....ટ્રીન...ટ્રીન....." " હેલલ્લો ...." " સર હુ ઇન્સપેક્ટર લોબો , અહીંયા એક ગડબડ થઈ ગઈ છે " " લોબો... વોટ્સ હેપન ...? " ગડબડ શબ્દ સાંભળી ઉંઘ માંથી અચાનક જ બેઠા થઈને રાઘવકુમારે પૂછ્યુ " સર...અમ્....સર એમા એવુ છેને કે ... અમ્ ... એક નાનો છોકરો ક્યાંય ખોવાઈ ગયો છે અને