The Priest - ભાગ ૧

  • 4.3k
  • 2k

મારી લઘુકથા ' The Priest ' સંપૂર્ણ કાલ્પનિક છે જેમાં કોઈ જાતિ નામ , ધર્મ કે અન્ય કોઈ પણ ઉલ્લેખ સંયોગ માત્ર છે એને એક વાર્તા તરીકે લઈ એનો આનંદ માણવા વિનંતી . વાર્તા શરૂ... સેન્ટ હિલેરી ચર્ચ કમ ઔફનેજ (અનાથાશ્રમ) નો સભાખંડ માણસોથી ખીચોખીચ ભરાયેલો હતો . ઈસુ ખ્રિસ્તની વિશાળ ક્રોસ પર ટાંગેલી પ્રતિમા સભાખંડમાં સૌથી મોખરે મુકાયેલી હતી જેની આગળ ગોઠવાયેલા નાના સ્ટેજ જેવા ભાગ પર ગોઠવાયેલા માઇક પર હાલ વૃદ્ધ એવા ફાધર લોરેન્સ એમની સામે બેઠેલા લોકોને નીચે મુજબ સંબોધી રહ્યા હતા " મારા વ્હાલાઓ , તમને પુત્ર કહીને સંબોધુ કે પછી