રહસ્યમય દાનવ - ભાગ 4 - (અંતિમ ભાગ) હક્કીક્ત કે પછી કલ્પના

(13)
  • 3.5k
  • 1
  • 1.4k

ભાગ 4 હક્કીક્ત કે પાછી કલ્પના(નોંધ - આ રહસ્યમય દાનવનો જ અંતિમ ભાગ છે, આ હું કહી રહ્યો છું કારણ કે ઘણા લોકોને લાગશે કે આ અલગ વાર્તા છે, પણ તેવું નથી)"એક નવો માનશીસ દર્દી અમારે ત્યાં એડમિટ થયો છે અને હું તેની જોડે પૂછતાજ કરીને આવી રહ્યો છું." એક માણસ જેનું નામ હરિ હતું તે તેના પાર્ટનર જે મહિલા ડોક્ટર છે જેનું નામ સુમન હતું તેને કહી રહ્યો હતો."શું છે તેનું નામ?""નામ સમીર નોંધાયું છે પણ તે અમને લોકોને કહી રહ્યો છે કે તે રંજન છે.""કેમ રંજન જ?""ખબર નઈ.""તેને અહીં