સજન સે જૂઠ મત બોલો - 25

(46)
  • 4.5k
  • 1
  • 1.8k

પ્રકરણ- પચ્ચીસમું/૨૫‘સર.. સાહિલ મર્ડર કેસ મેં ગિરફ્તારી કે લિયે આપકો દિલ્હી સરકાર સે પરમીશન લેની હોગી.’‘પર ક્યું, કીસ કે લિયે ? અધિકારીએ પૂછ્યું‘ક્યું કી સર, સાહિલ કો ફાંસને કે લિયે સરિતા શ્રોફ નામ કા કાટા ડાલા ગયા થા. પર ઉસકી ડોર જીસકે કે હાથમ મેં હૈ, વો બડે બડે મગરમચ્છ હૈ.. નામ હૈ.... ઈકબાલ મિર્ચી ઔર બિલ્લુ બનારસી. બીજી જ પળે આશ્ચયભાવ સાથે અધિકારીના ભવાં ઊંચાં ચડી જતાં પૂછ્યું‘સૂર્યદેવ આર યુ સ્યોર ? યુ હેવ એની સોલીડ એવીડન્સ ? ‘યસ સર, નોટ હન્ડ્રેડ પર્સન્ટ. બટ આઈ એમ સ્યોર એક હફ્તે મેં યે દોનો મેરી ગિરફત મેં હોંગે. પર ઉસ કે લિયે