ચેલેન્જ - 5

(21)
  • 4.6k
  • 2
  • 2.3k

દ્રશ્ય ૫ -" મનીષ એનું નામ એકલવ્ય છે શુષીલ નઈ શું કરે છે."" જાવેદ શુંષિલ કોણ છે."" એનો મોટો ભાઈ છે એની ડીટેલ માં એનું નામ હતું."" તો એકલવ્ય ક્યાં મળશે." "તે મિકેનિકલ એન્જિનિયરિંગ ના ત્રીજા વર્ષમાં છે. તો એની કલાસ માં હસે."" અરે પ્રકાશ એનો જુનિયર છે તે એને જાણતો હસે."" તપાસ કરીને ખબર પડે કે તે એક બીજા ને કેટલી સારી રીતે ઓળખતા હતા."" શું તમારું નામ એકલવ્ય છે. મારું નામ જાવેદ છે હું પ્રકાશ ની હત્યા વિશે તમારી સાથે પૂછપરછ કરવા માગું છું."" સર મે પ્રકાશ ને ફોન કર્યો નહતો. મારો ફોન ચોરાઇ ગયો હતો મે પેહલા જ