સપના ની એક અનોખી દુનિયા - ભાગ - ૪

(11)
  • 4k
  • 2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સપના મોહિત ને કોઈ માણસ સાથે વાત કરતા જુએ છે. એ એમની વાત સાંભળવા ની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ ................. સપના એ લોકો ની વાત સાંભળવા દાદર પાસે આવે છે. પેલો માણસ મોહિત ને કહેતો હતો કે સર આપના મેરેજ થઈ ગયા છે. આપની સુંદર વાઈફ છે પણ