પ્રતિશોધ એક આત્મા નો - 24

(25)
  • 4.4k
  • 2.1k

પ્રતિશોધ ભાગ ૨૪" મારા મરેલા દીકરાના હમ ખઈને કઉં શું મને ખાલી મંગળ જોઈએ છે બાકી કોઈને હું કંઈ નહીં કરું પણ હા મંગળને જીવતો નહીં મુકુ એનો જીવ લઉ પછી મારી આત્મા ટાઢી પડ સે ને આ છોરીને સોડી દઇસ આ માવડી હામે વચન આલું સુ "પંડિતજીને રબારણના વચન પર વિશ્વાસ હતો થોડો વિચાર કર્યો ને પછી કહ્યું " ઠીક છે હું તારા વચન પર વિશ્વાસ રાખું છું પણ યાદ રાખજે છોકરીને કોઈ નુકશાન ના થાય એ પણ કોઈની દીકરી છે .અને જ્યાં સુધી મંગળ ના મળે ત્યા સુધી તારે મારી બધી વાતો માનવી પડશે બોલ છે મંજૂર" " મંજૂર