આ જનમની પેલે પાર - ૭

(49)
  • 5.3k
  • 3
  • 3.1k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૭ દિયાન સમજતો હતો કે સપનામાં થતો સંવાદ એ કલ્પના જ હશે. એ વાતને કોઇ માનશે નહીં. તે પોતાના મિત્રને સપનામાં થતી વાતચીત વિશે વાત કરવાનું વિચારી રહ્યો હતો. પણ એમને વાતનો વિશ્વાસ આવે એવી કોઇ નિશાની કે પુરાવા પોતાની પાસે ન હતા. કોઇને પણ આવી વાત સપનું જ લાગે અને એને ભૂલી જવાની જ સલાહ આપે એમ હતું. સપનામાં મળતા વિજાતીય પાત્રોની વાત કરવાથી પોતાની મજાક થશે એવો ડર હતો. પણ ગઇકાલે રાત્રે તેની જેમ જ હેવાલીએ જ્યારે એને કહ્યું કે મેવાન પુરાવા આપવાની વાત કરતો હતો ત્યારે તે વધારે ચોંકી ગયો. તેને પણ શિનામીએ