મને ગમતો સાથી - 10 - આ કોઈ નવી શરૂઆત છે કે....??

  • 3.6k
  • 1.7k

પરંપરા : તો કેવા લાગ્યા તમને નીરજ કુમાર??પાયલ : નોટ ધેટ બેડ....આઈ મીન, પહેલીવાર અમારી નજર મળી તો હું સહેજ વાર માટે તો એને જોતી જ રહી ગઈ.પરંપરા : ઓહ!!ધારા : પાયલ....!!સ્મિત : કોઈએ મને કહ્યુ હતુ કે " મને કંપની આપવા આવજે " અને પછી મારી સાથે તો વાત જ ના કરી.પાયલ : અચ્છા....!!સ્મિત : હંમ.ધારા : તમને લોકોને શું મજા આવી રહી છે આ બધી વાતો કરવાની??પરંપરા : જેવી મજા તને આવી રહી છે અત્યારે....પાયલ : એવી જ અમને પણ આવી રહી છે.સ્મિત : પ્યાર છુપાએ નહી છુપતા.ધારા : સ્મિત તને તો....બાજુમાં પડેલો તકિયો ઊંચકી તે સામે સ્મિત