મિડનાઈટ કોફી - 11 - હું તારી સાથે છું

  • 3k
  • 1.4k

પૂર્વી : હાય.નિશાંત : તું તો તારા કિરણ સાથે ડેટ પર જવાની હતી ને??પૂર્વી : એ મારો કિરણ નથી.નિશાંત : તો થઈ જશે.પૂર્વી : શું મમ્મી પપ્પા જેવી વાતો કરે છે??નિશાંત : ફોન સરખો રાખ.તું ચાલતા ચાલતા વિડિયો કોલ પર વાત કરે ને એટલે....પૂર્વી : તને બહુ ઇરીટેશન થાય.તે હસે છે.નિશાંત : હા.એમાં હસે છે શાની??પૂર્વી : તું છે જ એવો.નિશાંત : પાછો ફોન હલાવવા માંડી.પૂર્વી : કોફી બનાવું છું એટલે.નિશાંત : તો ફોન સાઇડ પર મૂકી દે ને.પૂર્વી : એ જ કરી રહી છું.હવે બરાબર છે??નિશાંત : હા.પૂર્વી : હવે જરાય નહી હલે.નિશાંત : જો પાછો.પૂર્વી હસવા લાગે છે.નિશાંત