કૃપા - 23

  • 3.4k
  • 1
  • 1.6k

(અત્યાર સુધી આપડે જોયું કે કેવી રીતે કૃપા અને કાના એ ગનીભાઈ ને ત્યાં શરણ લઈ અને રામુ ને માત કર્યો.અને ત્યાંથી ઉમિ નામ ની એક છોકરી ને ગનીભાઈ ના ચૂંગલ માંથી ભગાવી દીધી.રામુ અને પેલા માણસ ને તેની જગ્યા એ ગોઠવી ને હવે કાલ ના પ્લાન ની બંને રાહ જોઈ રહ્યા છે....) ગનીભાઈ ના બધા માણસો જાગ્યા બાદ બધું બરાબર છે એ ચેક કરી ને પોટ પોતાની ડ્યૂટી પર લાગી ગયા.આ તરફ થોડીવાર બાદ કૃપા જાગી,અને તે તરત કાના ના રૂમ તરફ ભાગી અને કહ્યું"એ કાના આ જો સાંજ પડી ગઈ, હવે જાગ આપડે મોડે સુધી સુઈ