પ્રેમ કે પછી જુદાઈ - 6

  • 2.4k
  • 996

પ્રેમ કે પછી જુદાઈના પાંચમાં ભાગમાં આપણે જોયું કે અનુજાની બર્થ-ડે પાર્ટીમાં જમતાં જમતાં આર્યનને ખબર પડે છે કે એ છોકરીનું નામ અન્વી હતું. જે અનુજાની સ્કૂલ ફ્રેન્ડ હતી. હવે પાર્ટી બહુ મોડી પૂરી થાય છે અને રાતનાં સાડા દસ વાગી જાય છે. તેથી આર્યન વિચારે છે કે એ અનુજા અને એનાં પરિવારને ડ્રોપ કરશે. આ વાત એ અનુજા સામે કહે છે. અનુજા પણ આ વાતમાં હામી ભરે છે. પછી અનુજા અને એનો પરિવાર આર્યનની ગાડીમાં ઘરે જવા માટે નીકળી જાય છે. જ્યાં અનુજાના પપ્પા આર્યનને કહે છે કે લેટ થઈ ગયું છે, તો તું સવારે જજે. પછી બીજા દિવસે