અપશુકન - ભાગ - 24

(24)
  • 4.2k
  • 1
  • 1.8k

અંતરા ગઈ અને થોડી વારમાં પર્લ ઊઠી ગઈ. “મમ્મી, મમ્મી...” બોલતાં પર્લ બેડરૂમમાંથી હોલમાં આવી. “હાય મારા બચ્ચા... ગુડ મોર્નિંગ ડાર્લિંગ...’ શાલુએ ખૂબ જ વહાલથી હાથના ઇશારાથી પર્લને પોતાની પાસે બોલાવી. “મમ્મી ક્યાં છે?” પર્લની આંખો અંતરાને શોધી રહી હતી. “મમ્મી માર્કેટ ગઈ છે... થોડી વારમાં આવશે.” શાલુએ કહ્યું.. “અને દાદા- દાદી?” “એ લોકો દાદાના ફ્રેન્ડ હસમુખ અંકલ છે ને... એમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ એટલે તેમને જોવા હોસ્પિટલ ગયા છે... તું અહીં બેસ.. લે આ રિમોટ... ટીવી જો... હું હમણાં તારા માટે બોર્નવિટા વાળું દૂધ બનાવીને લઈ આવું.” પર્લ એક શબ્દ પણ ન બોલી... દાદીના હાથમાંથી રિમોટ