વિઠ્ઠલ તીડી

(13)
  • 10.8k
  • 4.1k

વિઠ્ઠલ ત્રિભુવન ત્રિપાઠી પુરા નામ હાંય.... જવા દો અમિતાભ બચ્ચનના વહેમમાં નથી જીવવું પણ મને અમિતાભ બચ્ચન બહુ ગમે, તેના જેવું જેકેટ પણ સિવડાવવું હતું પણ સાહેબ બધું સંજોગો ને આધીન હોય છે મને મારા રચયિતાએ એવી સગવડ જ ન આપી કે હું એવું જેકેટ સિવડાવી શકું. શું કરું અમારી આર્થીક પરિસ્થિતિ જ ખરાબ હતી કે હું મારી બહેન માટે સરસ ડ્રેસ સિવડાવી શકું કે પછી પોતાના માટે જેકેટ. મેં પહેલો વિકલ્પ માન્ય રાખ્યો, ગમે તેવો તોય સંસ્કારી અને પરિવારપ્રેમી ખરો ને ! અરે હું પણ ક્યાં વચ્ચેથી જ શરુ થઇ ગયો ! ચાલો શરૂઆતથી બધી વાત કરું. હું વિઠ્ઠલ