ડાયરીની વેદના

  • 4.7k
  • 1.6k

ડાયરી ને થાય આજે અકળામણ,જગ્યા મારી મોબાઈલે કેમ લીધી?હું એવી તે કેવી નબળી,હારી ગ‌ઇ સ્પર્ધા મોબાઇલ સામે,અને એ સવાયો નીકળ્યો મારાથી!હા, હું ડાયરી, ભલે નિર્જીવ હતી પણ અંદરથી મૃત પામેલા મનુષ્ય ને મેં જ હિંમત આપી છે કપરી પરિસ્થિતિમાં ખુદને ટકાવવી રાખવા અને આ રીતે તેમને ફરી જીવંત કર્યાં છે મેં અને આજે એ જ લોકો મોબાઈલ આવ્યા પછી મને ભૂલી ગયા છે, તેમની પાસે હવે મારી સામે જોવાની પણ ફૂરસદ નથી.પહેલા આ જ લોકો હતા જે મને કાયમ એમની સાથે રાખતા અને એમની સાથે મને બધે ફેરવતા.જે પ્રિયજનનુ સરનામું હું વર્ષો સુધી સાચવી રાખતી આજે એ જ સ્થાન મોબાઈલે