વિષ રમત - 6

(18)
  • 4.7k
  • 2.9k

એક તરફ જગતનારાયણ ચૌહાણ અને હરિવંશ બજાજ ની મિટિંગ ચાલતી હતી તે જ વખતે અનિકેત અને વિશાખા બંને જન વિશાખા ના બેડ રૂમ માં એક બીકના પ્રેમ માં તરબોળ થઇ ગયા હતા . વિશાખા પોતા ના બેડ પર પગ લાંબા કરીને બેડના ટેકે બેઠી હતી અનિકેતે તેના ખોળાના માથું રાખીને બેડ પર લંબાવ્યું હતું વિશાખા ધીમે ધીમે અનિકેત ના માથા માં હાથ ફેરવતી હતી " અનિકેત હું ૭ વર્ષ ની હતી ત્યારે મારી માં નું ડેથ થઇ ગયું ..ત્યાર પછી મને મારા ડેડી નો પ્રેમ મળ્યો જ નથી .." વિશાખા શૂન્ય મસ્તકે આંખો ખુલ્લી રાખીને સામેની દીવાલ સામે જોઈને