જીવન સાથી - 22

(28)
  • 6.5k
  • 4.7k

દિપેન પણ પોતાની નોકરી છોડીને જઈ શકે તેમ નથી તેથી આન્યાને ફરીથી ખૂબ સમજાવે છે કે, " તું થોડા દિવસ મમ્મી-પપ્પાની સાથે તેમના ઘરે જા પછીથી હું તને લેવા માટે આવીશ પરંતુ આન્યાના મનમાં એક જ વાત છે કે, હું તેમનાં ઘરે નહીં જવું" અને આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન સાથે જવાની ચોખ્ખી "ના" પાડી દે છે એટલું જ નહીં દિપેનને વળગીને રડવા લાગે છે. આન્યાની આ પરિસ્થિતિથી ડૉ. વિરેન મહેતા સમજી જાય છે કે, આન્યા દિપેનને જ પોતાનો સગો ભાઈ માને છે અને તેના ઘરને જ પોતાનું ઘર માને છે અને આ હકીકતમાંથી બહાર તેને લાવવી હશે